જામનગરમાં વેપારી મોબાઈલમાં ક્રિકેટનો સટ્ટો રમતા ઝડપાયો
જામનગરમાં વેપારી મોબાઈલમાં ક્રિકેટનો સટ્ટો રમતા ઝડપાયો
જામનગર: જામનગરમાં રણજીત રોડ પરથી એક વેપારીને પોતાના મોબાઈલ ફોનમાં ક્રિકેટનો સટ્ટો રમતાં પોલીસે પકડી પાડયો છે, જ્યારે તેની સાથે ક્રિકેટના સોદાની કપાત કરનાર અન્ય એક શખ્સ ને ફરારી જાહેર કર્યો છે. જામનગરમાં રણજીત રોડ પર પ્રેરણા એપાર્ટમેન્ટમાં બ્લોક નંબર 4 માં રહેતા હિતેશ જયંતીભાઈ માણેક નામના એક વેપારીને જાહેરમાં મોબાઈલ ફોન મારફતે ક્રિકેટ મેચ ના સોદા કરી હારજીતનો જુગાર રમવા અંગે એલસીબીની ટીમે પકડી…
View On WordPress









