The Beatitudes (GARASIA: Bible NT)
The Beatitudes (GARASIA: Bible NT)
GARASIA: Bible NT
Matthew (માથ્થી) 5:3-12
3 “ધન્ય હે વેય, ઝી મન ન ગરીબ હે, કેંમકે હરગ નું રાજ્ય હેંન નુસ હે
4 “ધન્ય હે વેય, ઝી દુઃખ વેંઠે હે, કેંમકે વેય શાંતિ મેંળવહે
5 “ધન્ય હે વેય, ઝી ભુંળ હે, કેંમકે વેય ધરતી ન હકદાર થાહે
6 “ધન્ય હે વેય, ઝી ધરમ ન ભુખ અનેં તરહ્ય હે, કેંમકે વેય ધપાડવામ આવહે
7 “ધન્ય હે વેય, ઝી દયાળુ હે, કેંમકે હેંન ઇપેર દયા કરવામ આવહે
8 “ધન્ય હે વેય, ઝેંન મન સાફ હે, કેંમકે વેય…
View On WordPress









