ભોળેશ્ર્વર પદયાત્રા કેમ્પ મોકુફ
ભોળેશ્ર્વર પદયાત્રા કેમ્પ મોકુફ
જામનગર: કોરોના મહામારીના પગલે જામનગર નજીક હરિપર ગામના પાટિયા પાસે જામનગરથી ભોળેશ્ર્વર મહાદેવ મંદિરે જતા પદયાત્રીઓ માટેના કેમ્પનું આયોજન મોકુફ રાખવામાં આવ્યું છે.
ટોળા એકઠા થાય તેવા કાર્યક્રમોને લીધે કોરોના વકરતો હોવાનો મોટાપાયે ભય રહેતા સરકારની ગાઈડલાઈનને પગલે ચાલુ વર્ષ કેમ્પનું આયોજન બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોના મહામારીના હિસાબે 2020 આ વર્ષની સાલમાં ગીરનારી ગૃ્રપ ઓફ મેમ્બર્સ દ્વારા…
View On WordPress











