શ્રાવણ માસમાં છોટીકાશીના વિવિધ મંદિરોને રાત્રે મોડે સુધી ખૂલ્લા રાખવા માટે છૂટ આપવા માંગ
શ્રાવણ માસમાં છોટીકાશીના વિવિધ મંદિરોને રાત્રે મોડે સુધી ખૂલ્લા રાખવા માટે છૂટ આપવા માંગ
જામનગર: પવિત્ર શ્રાવણ માસમાં શહેર, જિલ્લાના શિવાલયોમાં દરરોજ સવારથી સાંજ સુધી શૃંગાર દર્શન, પૂજન, અર્ચન, આરતી વગેરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો વર્ષોથી પરંપરાગત યોજાઈ છે. મોટાભાગના શિવભકતો આ માસમાં દેવાધિદેવ મહાદેવની પૂજા આરાધના કરી ધન્યતા અનુભવતા હોય કોરોના મહામારીમાં મંદીરોને મોડે સુધી ખુલ્લા રાખવા માંગ ઉઠાવાઈ છે.
જામનગરની લોકવિચાર મંચ સંસ્થા દ્વારા મુખ્યમંત્રીને લેખીત રજૂઆત કરી શ્રાવણ માસમાં…
View On WordPress








