મહાનગર પાલિકાઓમાં જીડીસીઆરના અલગ-અલગ નિયમો શા માટે?
મહાનગર પાલિકાઓમાં જીડીસીઆરના અલગ-અલગ નિયમો શા માટે?
જામનગર : ગુજરાત વિધાનસભાના ગત સત્રમાં ખંભાળીયા-ભાણવડના ધારાસભ્ય વિક્રમભાઈ માડમે ગુજરાત રાજ્યમાં દરેક મહાનગર પાલિકામાં જીડીસીઆરના નિયમો શા માટે અલગ અલગ છે તેવો પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો. ધારાસભ્ય વિક્રમભાઈ દ્વારા વિધાનસભામાં સત્ર દરમ્યાન મુખ્યમંત્રી (શહેરી વિકાસ)ને પ્રશ્ર્ન પૂછવામાં આવેલ કે દરેક મહાનગર પાલિકાઓમાં જીડીસીઆરના નિયમો જો અલગ-અલગ રાખવામાં આવેલ હોય, તો તેના કારણો ક્યા છે? રાજ્યની આ તમામ…
View On WordPress







