સુરત :- ભાજપના કોર્પોરેટરના ભત્રીજાના લગ્ન રાત્રી કર્ફ્યૂમાં પછી થયું કે .....
સુરત :- ભાજપના કોર્પોરેટરના ભત્રીજાના લગ્ન રાત્રી કર્ફ્યૂમાં પછી થયું કે …..
કોરોનાની બીજી લહેર ગુજરાતના લોકો માટે ખૂબ જ ઘાતક સાબિત થઈ છે કારણ કે, બીજી લહેરમાં પોઝિટિવ કેસોની સાથે-સાથે મૃત્યુઆંકમાં વધારો થયો છે. આ ઉપરાંત કેટલીક જગ્યાઓ પર તો લોકોને દવા અને ઇન્જેક્શન માટે લાઇનમાં ઊભા રહેવાનો પણ વારો આવ્યો હતો. કોરોનાની મહામારી વચ્ચે સંક્રમણ અટકાવવા માટે સરકાર દ્વારા કેટલાક પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા હતા. હવે આ કેસમાં ઘટાડો થતાં કેટલાક પ્રતિબંધ હટાવવામાં આવ્યા છે પરંતુ…
View On WordPress









