સુરત:-વોર્ડ નં ૧૮ દ્વારા બે દીવસનો આધારકાર્ડ કેમ્પ...
સુરત:-વોર્ડ નં ૧૮ દ્વારા બે દીવસનો આધારકાર્ડ કેમ્પ…
લોકોને આધાર કાર્ડ કઢાવવામાં પડતી તકલીફ ના લીધે આ કોર્પોરેટર દ્વારા તકલીફનું નિવારણ લાવવા આધાર કાર્ડ સુધારા,વધારા અથવા નવું કાઢવા માટે કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે… લોકોને આધાર કાર્ડ કઢાવવા માટે જોન ઓફીસમાં લાઈનમાં ઉભું રહેવું પડતું હોય છે..ત્યારે આ કોર્પોરેટર દ્વારા પોતાના જ વિસ્તરના લોકો માટે આ માનવતાનું કાર્ય કરવામાં આવ્યું છે.. સુરત:-વોર્ડ નં ૧૮ દ્વારા બે દીવસનો આધારકાર્ડ કેમ્પ રાખવામાં…
View On WordPress











