સુરતના આ યુવાને સગાઈ નો થતો ખર્ચ બચાવી 2 જરૂરીયાતમંદ બાળકો નો શિક્ષણ ખર્ચ ઉઠાવશે....
સુરતના આ યુવાને સગાઈ નો થતો ખર્ચ બચાવી 2 જરૂરીયાતમંદ બાળકો નો શિક્ષણ ખર્ચ ઉઠાવશે….
સૂરતના એક પટેલ યુવાન વિકાસ રાખોલિયા જેઓ પોતે ખુબજ નાની ઉંમર માં ઘણા સામાજિક કાર્યો સાથે જોડાયેલા છે અને તેઓ પોતાનો જન્મદિવસ પણ આશ્રમ ના નાના બાળકો સાથે ઉજવે છે.. જયારે અમરેલી જિલ્લા ના લાઠી તાલુકામાં અકાળા ગામ ના વતની વિકાસ જયસુખ ભાઈ રાખોલીયા ની સગાઈ રિદ્ધિ વાડદોરીયા સાથે નક્કી થઈ અને તેઓએ એવું નક્કી કર્યું કે પોતાની સગાઈ ના ખર્ચના ખોટા દેખાડા ને બદલે તે રકમ નો ઉપયોગ શિક્ષણ પાછળ કરવો. અને જે…
View On WordPress










