મોદી સરકારમાં સૌથી વધુ વખત થયું બોર્ડર પર ફાયરિંગ, 90 સુરક્ષા કર્મી થયા શહીદ
મોદી સરકારમાં સૌથી વધુ વખત થયું બોર્ડર પર ફાયરિંગ, 90 સુરક્ષા કર્મી થયા શહીદ
ભારતની તમામ બોર્ડર પર છેલ્લા સાત વર્ષમાં ગોળીબાર અને સીજ ફાયરના ઉલ્લંઘનની કેટલી ઘટનાઓ બની તેની મહત્વની જાણકારી RTI માં સામે આવી છે. ગૃહ મંત્રાલયે આ માહિતી શેર કરી છે. આ 7 વર્ષમાં ક્રોસ બોર્ડર ફાયરિંગ અને સીજ ફાયર ઉલ્લંઘનની 6942 ઘટના સામે આવી છે. આ ઘટનાઓમાં 90 સુરક્ષાકર્મી શહીદ અને 454 ઘાયલ થયા છે. આ જાણકારી ભારત સરકાર દ્વારા એક્ટિવિસ્ટ ડૉ.નૂતન ઠાકુરને આપવામાં આવી છે, આ મામલે તેમણે RTI કરી હતી.
આ…
View On WordPress











