Dear 2020,
seen from United Kingdom
seen from United States
seen from United States
seen from United States
seen from Malaysia
seen from United States
seen from Netherlands
seen from Azerbaijan
seen from China

seen from Russia
seen from China
seen from Belgium

seen from Mexico

seen from Poland
seen from India
seen from United States
seen from Nepal
seen from Saudi Arabia
seen from Spain
seen from United States
Dear 2020,
#happybirthday #grandpa #rip 🙏🏽🇮🇳 Missing your physical presence but feel blessed to have your spirit with me everyday. I'm so blessed to know you are no longer suffering and don't have to navigate the madness that this world is going through right now. I love you always, thank you for making me the woman I am today. #dada #dadaji #grandfather #birthday #taurus #taurusseason #restinpeace #restinpower #blessed #blessedbeyondmeasure #blessedlife (at Haines City Florida) https://www.instagram.com/p/COPD6jrAiIP/?igshid=n1t5pn093mrn
Dear 2020, your are very cruel. None of us want to see you again. #MDH #MahashayDharampalGulati #Dadaji #MDHowner (at Creations of Shashikant Sharma) https://www.instagram.com/p/CIUo5mFHaK4/?igshid=14foth1pdy2g7
JJMehta Camera Store Working since the past 5months on renovating our Dadar Store . Re-Opening soon !! Call 9833771200 #jjmehta #camerashop #dadar #dslr #dadaji #shriganesh (at JJMEHTA) https://www.instagram.com/p/CGNH8wmAkHB/?igshid=1gx9y9fo2q5h0
વક્તવ્ય:યુગપુરુષ-મારા દાદાજી. જય યોગેશ્વર, મારા સ્વાધ્યાયી વડીલો તથા મિત્રો, આજે હું આપની સમક્ષ એક ધ્રુષ્ટતા કરવા માગું છું.રજકણ સૂરજ થવાનો કે સૂરજને આંબવાનો પ્રયત્ન કરે તેવો જ આ એક બાલિસ પ્રયાસ છે.ક્યાં સૂર્ય જેવા ઝગમગતા તેજપુંજ દાદા અને ક્યાં તેમનાં વિષે બોલનારો આ રજકણરૂપી બાળક હું ? પરંતુ ખુદ સૂર્ય પર પ્રકાશ પાડવાની મારી આ ચેષ્ટાને આપ ‘બાળહઠ’ ગણી ક્ષમ્ય ગણશો. મરાઠીમા મોટાભાઈને ‘દાદા’ કહે છે.એ સૌના મોટા ભાઈ જેવા લાગે છે અને દાદા જેવા વયોવૃદ્ધ તો ક્યારેય લાગતા નથી.સફેદ વસ્ત્રો, કબીરની ડાઘાડૂઘ વગરની ચાદર જેવા દ્રઢ સંકલ્પથી ઘડાયો હોય તેવો સશક્ત દેહ છે.ચશ્માં પાછળ દેખાયા કરતી સ્નેહાર્દ આંખો અને મંદિરમા ધજાની જેમ વારેવારે વાતચીતમા ફરકતું હાસ્ય તેઓની ખૂબી છે. સમાજ સંત તરીકે સ્વીકારે એટલે તેમણે ભગવા નથી ધારણ કર્યા કે નથી પોતાના શિષ્યવૃંદ પાસે ભગવા પહેરાવ્યા.દુનિયાનાં આધ્યાત્મિક પુરુષોની પરદેશમા એક પરિષદ હતી.સૌ પોતપોતાનો પરિચય આપવાના હતા.પાંડુરંગ શાસ્ત્રીજીનો વારો આવ્યો ત્યારે તેમણે કહ્યું કે – “Self Introduction is not our culture”. તેમણે ગામેગામ મંદિર બાંધવાની પ્રવૃત્તિ કરી છે પરંતુ કેવળ પૈસાથી બંધાય તે મંદિર નથી હોતું.તેઓ ગામ નાં દરેક માણસને મંદિરનાં બાંધકામમા સાંકળે છે.દરેકને લાગે કે આ મંદિર અમારું છે.આ રીતે લોકો મા આત્મીયતા કેળવાય.કોઈ ગામમાં લીલુંછમ મંદિર હોય તો અવશ્ય જાણજો કે તેની પાછળ દાદાનો જ હાથ હોય.પાંડુરંગ શાસ્ત્રીજીએ તેમના યોગેશ્વર કૃષિ, વૃક્ષમંદિર, અમૃતાલય, શ્રીદર્શનમ્, હીરા મંદિર, મત્સ્યગંધા, ગોરસ ઇત્યાદિ સેંકડો કાર્યક્રમો દ્વારા મનુષ્ય ઉત્થાનની પ્રવૃત્તિઓ કરી છે. માછીમારોની દુનિયામા તેમણે જબરદસ્ત પરિવર્તન આણ્યું છે અને તેઓને વ્યસનમુક્ત કર્યા છે.દાદા જન્મે મરાઠી હોવા છતાં ગુજરાતી ભાષા પર તેમનું પ્રભત્વ અદભૂત છે.તેઓ હંમેશા કર્મપ્રેરિત વચનો આપે છે.દાદા કહેતા કે "આજની પ્રચલિત ભકિત શાસ્ત્રોકત નથી. કારણ કે પરમાત્મા જે સાઘ્ય છે તેને લોકોએ પોતાની ભૌતિક આવશ્યકતાઓ પૂરી પાડવાનું અથવા તો ભીતિથી તેમનું રક્ષણ કરવાનું એક સાધન બનાવી દીધા છે." દાદા બાળકો – યુવાનોને વિકાસલક્ષી પ્રવૃત્તિમા સક્રિય કરી રહ્યા છે.તેઓએ અનેક માણસો ને કર્મયોગ મા જોડ્યા છે.તેઓ એ ‘ડિવાઈન બ્રધરહૂડ અંડર ધી ફાધરહૂડ ઓફ ગોડ’ની ભાવના લોકોમા જાગૃત કરી.દેશ અને પરદેશમા દાદાનાં લાખો અને કરોડો ચાહકો છે.તેમની વૃતિ અને પ્રવૃત્તિમા ગીતાનાં અધ્યાયનો રણકાર છે.તેઓ આ યુગનાં ‘યુગપુરુષ’ છે. *“કૃષ્ણમ વંદે જગદગુરૂ”* #manushyagauravdin,#pandurangshastriathwale,#dadaji,#Swadhyaypariwar https://www.instagram.com/p/CFsHU-0J6hT/?igshid=1v710eorw11ty
શ્રીમતી નિર્મલાતાઈ. શ્રીમતી નિર્મલાતાઈ ‘સ્વાધ્યાય પરિવાર’ ના પ્રણેતા તેમજ પદ્મવિભૂષણ (Padma-Vibhushan), ટેમ્પલટન (Templeton-prize) અને રોમન મેગ્સેસ પુરસ્કાર (Ramon-Magsaysay-Award) વિજેતા, ક્રિયાશીલ તત્વચિંતક એવા પરમ પૂજનીય પાંડુરંગશાસ્ત્રી આઠવલે(પૂજનીય દાદાજી) ના ધર્મપત્ની હતા. નિર્મલાતાઈનો જન્મ ૩ ઓગસ્ટ ૧૯૨૬ ના રોજ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના ગાવખડી ગામે થયો હતો. ‘સિધયે કુટુંબ’માં જન્મેલા તાઈજીના વર્ષ ૧૯૪૪માં પાંડુરંગશાસ્ત્રી સાથે લગ્ન થયા હતા. જે બાદ પૂજનીય તાઈ સાચા અર્થમાં તેમના સહધર્મચારિણી બનીને રહ્યા. દાદાજી જેવા અસામાન્ય તત્ત્વવેત્તાનો સંસાર સંભાળવો એ ખરેખર તો ખૂબ કઠણ કામ ગણાય. પરંતુ નિર્મલાતાઈએ એ જવાબદારી અત્યંત સહજતાથી સંભાળી. માત્ર દાદાજીનો સંસાર જ નહીં પરંતુ તેમના વિશાળ સ્વાધ્યાય પરિવારના રચનાત્મક કાર્યમાં પણ તાઈજીએ સઘન સાથ આપ્યો. દાદાજી સાથે સેંકડો ગામોમાં તેઓ ફર્યા, હજારો લોકોને મળતા રહ્યા. પોતે અત્યંત બુદ્ધિમાન હોવાં છતાં દાદાજીના વ્યક્તિમત્વમાં અને દાદાજીના સ્વાધ્યાય કાર્યની ગંગોત્રીમાં તેઓ સરસ્વતી રૂપે છૂપા રહ્યા. લાખો સ્વાધ્યાયીઓના માતૃરૂપ હોવાં છતાં તેમણે ક્યારેય પોતાનું વ્યક્તિત્વ આગળ ન કરતાં દાદાજીના અલૌકિક વ્યક્તિત્વમાં સ્વયંને ઓગાળી દેવાનું પસંદ કર્યું. સ્વાધ્યાય કાર્યના ભાઈ-બહેનોને તેમજ ‘તત્વજ્ઞાન વિદ્યાપીઠ’ના વિદ્યાર્થીઓને તેમનું અમૂલ્ય માર્ગદર્શન કાયમ સાંપડતું રહ્યું. દાદાજીના દેહાવસાન બાદ તાઈજી થાણામાં સ્થિત તત્વજ્ઞાન વિદ્યાપીઠમાં જ નિવાસ કરતા હતા. પૂજય દાદાના જવલંત કાર્યયશમાં પૂજય તાઈનો ફાળો મહત્વનો છે. સમાજ શિક્ષણ, વ્યસન મુક્તિ, ગીતા જ્ઞાન, સામાજિક એકતા જેવા સ્વાધ્યાય પરીવાર ના ઉત્તમ કામોમાં પુ.સ્વ.નિર્મલા તાઈ નું યોગદાન ચીરંજીવી રહેશે. પરમ પૂજનીય દાદાજીનું સ્વાધ્યાય કાર્ય માત્ર ભારતના હજારો ગામોમાં પૂરતું જ સિમિત નથી. આજે ઇંગ્લેન્ડ, અમેરિકા સહિત ગલ્ફના કેટલાયે દેશો અને વિશ્વના લગભગ તમામ ખંડમાં વિસ્તર્યું છે. દૈવી ભ્રાતૃભાવના નાતે લાખો લોકો આ કાર્યમાં પારિવારિક ભાવનાથી જોડાયેલા છે. દાદાજીના આવા ખરાં અર્થના વૈશ્વિક સ્વાધ્યાયકાર્યને સંભાળનારા દાદાજી તથા નિર્મલાતાઈના સુપુત્રી એવા સૌ. ધનશ્રી તલવલકર (પૂજનીય દીદીજી) નાં ઘડતરમાં પણ નિર્મલાતાઈ નું અસાધારણ યોગદાન રહ્યું છે. જાણે કે નિર્મલાતાઈએ દીદીજીનું વિશિષ્ટ વ્યક્તિમત્વ વિરાટ સ્વાધ્યાય કાર્યની ધુરા વહન કરવા માટે જ ઘડ્યું છે. આ દૃષ્ટિથી પણ અખિલ વૈશ્વિક સ્વાધ્યાય પરિવાર નિર્મલાતાઈનો કાયમનો ઋણી રહેશે. 🙏Jay Yogeshwar🙏 #nirmalatai #dadaji #swadhyaypariwar #3rdaugust #tai https://www.instagram.com/p/CDaLf_CJviH/?igshid=11it1nw1ikx6b
Karisma Kapoor Shares A Rare Pic Of Her “Handsome Dadaji” Raj Kapoor Karisma Kapoor posted this photo. (Image courtesy: therealkarismakapoor) Highlights The picture was clicked in London
Karisma Kapoor shares picture of ‘handsome Dadaji’ Raj Kapoor Image Source : INSTAGRAM/KARISMA KAPOOR Karisma Kapoor shares picture of 'handsome Dadaji' Raj Kapoor In a major Sunday throwback moment, actress Karisma Kapoor shared a dapper picture of her grandfather and legendary actor Raj Kapoor on Instagram.