જામનગરમાં ડહોળું પાણી વિતરણ કરાતાં પ્રજાજનોમાં દેકારો
જામનગરમાં ડહોળું પાણી વિતરણ કરાતાં પ્રજાજનોમાં દેકારો
કોરોના મહામારી વચ્ચે જામનગરના અનેક વિસ્તારોમાં ડહોળું અને લીલાશ અને પીળાશવાળું પાણી વિતરણ કરાતા પ્રજાજનોમાં દેકારો બોલી ગયો છે ત્યારે જે ડેમમાંથી પાણી લઇ વિતરણ કરવામાં આવે છે તે ડેમમાં શેવાળનું પ્રમાણ વધતા પાણીના રંગમાં ફેરફાર થયાનો દાવો જામ્યુકોએ કર્યો છે. આટલું જ નહીં ફિલ્ટર કરી પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યાનું અને પાણી પીવાલાયક હોવાનો લેબોરેટરીનો રિપોર્ટ હોવાનું પણ જણાવ્યું છે.
જામનગર…
View On WordPress















