ડિઝીટલના તાયફા વચ્ચે જામનગર જિલ્લામાં રિ-સર્વેની 9 હજાર અરજી પૅન્ડિંગ: દેકારો
ડિઝીટલના તાયફા વચ્ચે જામનગર જિલ્લામાં રિ-સર્વેની 9 હજાર અરજી પૅન્ડિંગ: દેકારો
જામનગર: જામનગર સહિત રાજ્યભરમાં તસુએ તસુ જમીન માપવા સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી રિ-સર્વેની કામગીરીમાં ખાનગી ઍજન્સીના પાપે ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક વિસંગતતાઓના કારણે ખેડૂતો હેરાન-પરેશાન થઈ ગયાં છે અને લાંબા સમયગાળા બાદ પણ રિ-સર્વેના પ્રશ્ર્નો ઉકેલાયાં નથી ત્યારે સરકારે રિ-સર્વેની અરજી મુદ્દત 31મીએ પૂર્ણ કરી દેતાં દેકારો બોલી ગયો છે. હાલમાં જામનગર જિલ્લામાં 9 હજાર જેટલી અરજી પૅન્ડિંગ છે ત્યારે…
View On WordPress










