જામ્યુકો ભૂગર્ભ શાખાના ઈજનેરની બદલી કરી ગેરરીતિની તપાસ કરો
જામ્યુકો ભૂગર્ભ શાખાના ઈજનેરની બદલી કરી ગેરરીતિની તપાસ કરો
જામનગર: જામનગર મહાનગરપાલિકામાં ભૂગર્ભ ગટર શાખાના એસઓને ઈન્ચાર્જ ઈજનેરનો ચાર્જ આપ્યા બાદ મોટાપાયે ગેરરીતી આચરવામાં આવેલ હોવાના આક્ષેપો સાથે મુખ્યમંત્રીને પૂર્વ ડે. મેયરે પત્ર લખીને તપાસની માંગણી કરી છે.
પૂર્વ ડે. મેયર ગોવિંદભાઈ રાઠોડે જણાવ્યું છે કે, જામનગર મહાનગરપાલિકાની એમઈની પોસ્ટ ઉપર ભરતી થયેલ અમિતકુમાર કણસાગરા કે જેની ભરતી ભૂગર્ભ ગટર શાખામાં ફરજ ફાળવણી કરવામાં આવી હતી અને આ કર્મચારીની…
View On WordPress









