મહારાષ્ટ્રના અલીબાગમાં યોજાતો માણવા લાયક જળમેળો
મહારાષ્ટ્રના અલીબાગમાં યોજાતો માણવા લાયક જળમેળો
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલું મનોરમ્ય સ્થળ એટલે અલીબાગ! અલીબાગ બીચ હંમેશા સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે, મહારાષ્ટ્રીયનોના આરાધ્ય એકવીરા દેવીની પાલખી નિમિત્તે દરિયામાં બોટ દોડ યોજાય છે, આ સ્પર્ધાને આશરે ચાલીસ વર્ષ ઉપરનો સમય થઈ ગયો છે.
આ દિવસે અલીબાગના દરિયામાં ઉતારાયેલી નૌકાઓને રંગ-બેરંગી ધજા-પતાકાઓથી શણગારવામાં આવે છે, આ સ્પર્ધાની મઝા માણવા માટે આવેલા સહેલાણીઓ પણ આ સ્પર્ધાની…
View On WordPress














