સિરામિક ઉદ્યોગપતિઓના લાભાર્થે અહીં ચાલતું હતું બોગલ બિલિંગકાંડ
સિરામિક ઉદ્યોગપતિઓના લાભાર્થે અહીં ચાલતું હતું બોગલ બિલિંગકાંડ
જામનગરમાં રોસાટા કોર્પોરેટ તેમજ તેની સહયોગી અન્ય પેઢીઓના નામે રૂ.272.74 કરોડના બોગસ બીલ બનાવી કરોડો રૂપિયાની ઈનપુટ ટેકસ ક્રેડીટનો લાભ લેવાના ગુનામાં કેન્દ્રીય જીએસટી વિભાગની પોલીસ ફરિયાદ બાદ જામનગરની પાર્ક કોલોનીમાં રહેતા સંદીપ છનિયારાની ધરપકડ થયા બાદ આજે ચોટીલા હાઈ-વે ઉપર આદિત્ય અલ્ટ્રાસ્ટીક પ્રા.લી. નામના સ્ટિલના સળિયા બનાવતી ફેકટરીના ધંધાર્થી એવા મનોજકુમાર અજીતકુમાર જૈન અને વિપુલ મનોજકુમાર જૈન…
View On WordPress







