ગાંધવીની વાડીમાં છૂપાવાયેલા દારૂના જથ્થા સાથે બે ઝડપાયા
ગાંધવીની વાડીમાં છૂપાવાયેલા દારૂના જથ્થા સાથે બે ઝડપાયા
ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પોલીસે ગત સાંજે કલ્યાણપુર તાબેના હર્ષદ-ગાંઘવી વિસ્તારમાંથી વાડીમાં છૂપાવવામાં આવેલા વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને દબોચી લીધા હતા.
જિલ્લા એલસીબી વિભાગના એ.એસ.આઇ અરવિંદભાઈ નકુમ તથા અજીતભાઈ બારોટ અને અરજણભાઈ મારુને મળેલી ચોક્કસ બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના હર્ષદ ગાંધવી ગામે આરીફ હાસમ વસા નામના એક શખ્સની વાડીમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવીને વેચાણ…
View On WordPress













