ગુજરાતમાં ઘૂસ્યો અફઘાની આતંકવાદીઃ ATSએ અન્ય 4 આતંકીઓની આપી વિગત
ગુજરાતમાં ઘૂસ્યો અફઘાની આતંકવાદીઃ ATSએ અન્ય 4 આતંકીઓની આપી વિગત
અમદાવાદઃભારતભરમાં ઓગષ્ટ મહિનાની શરૂઆતથી જ આતંકી હુમલાને લઇને ઇનપુટ આપવામાં આવ્યા હતાં. એવામાં ગુજરાતમાં ચાર જેટલા આંતકી ઘૂસ્યા હોવાની વિગતો સામે આવી છે. જેમાંથી એક વ્યક્તિ અફઘાનિસ્તાનના કુનર પ્રાંતનો હોવાનું જાહેર કરી આ વ્યક્તિનો ફોટા સાથે એટીએસે રેલવે સહિતની તમામ એસઓજી ટીમોને સાવધ રહેવા તાકિદ કરી છે. ગુજરાત એટીએસ તરફથી શહેરની એસઓજી, જીલ્લા એસઓજી અને તમામ પોલીસને ફેક્સ મેસેજ દ્વારા આ વાત કહેવામાં…
View On WordPress












