અલરા ટીવી પર ગ્રાન્ડ સૂફી માસ્ટર સૈયદી યુનુસ અલ ગોહર @younus_algohar દ્વારા ૨૬/૦૮/૨૦૨૨ રાત્રી ના ૩ કલાકે બે નવા અભ્યાસક્રમો રજૂ કરવા જઈ રહ્યાં છે. ૧) "ગોહર શાહી કોણ છે?" અને ૨) "ધ મિસ્ટ્રીયસ હોરાઈઝન્સ(રહસ્યમય ક્ષિતિજ)" જેમા સૂફી માસ્ટર "ધ અનસીન વર્લ્ડ(આલમ એ ગેબ)" પાછળની કહાણીને ઉજાગર કરવા જઈ રહ્યા છે, જેની ક્યારેય કોઈને ખબર ન હતી, અને ભૂતકાળમાં ક્યારેય તેની ચર્ચા નથી આવી. સૂફી માસ્ટરે તે પણ ભાર મુક્યો છે કે આ આગામી અભ્યાસક્રમ નો એક પણ એપિસોડ જોવાનું ચૂકશો નહી. ... 26 ઓગસ્ટના રોજ શુક્રવારથી અલરા ટીવી યુટયુબ સાથે જોડાવાનું ભૂલશો નહી. #AlraTv #ifollowGoharShahi #GoharShahi #ImamMehdiGoharShahi #gujdivine #Ahmedabad #Botad #ChhotaUdepur #Dahod #Dangs #Ahwa #DevbhoomiDwarka #FafdaJalebi #RannofKutch #WhiteDesert #colourful #InorbitMall #rahulrajmall #HazratShahAlam #love (at Gujarat) https://www.instagram.com/p/ChueZa7DRLA/?igshid=NGJjMDIxMWI=














