seen from Pakistan
seen from United States
seen from United States
seen from China
seen from Ukraine

seen from United Kingdom
seen from Netherlands
seen from Chile

seen from Malaysia
seen from Russia

seen from United Kingdom

seen from United States
seen from China
seen from United States

seen from Türkiye

seen from United States
seen from China
seen from United States
seen from Brazil
seen from United States
@gujjubhai_fact જો તમને પોસ્ટ ગમે તો શેર કરવાનું ભુલશો નહી દરરોજ અવનવું, કરન્ટ અફેર્સ, રોચક તથ્યો અને જનરલ નોલેજ જાણવા માટે ફૉલ્લો કરો પેજ ને 👇👇👇👇👇👇 @gujjubhai_fact @gujjubhai_fact @gujjubhai_fact . . . . . #gajabgujarati #gujarati #gujarat #gujju #gujjugram #gujaratifood #gujarattourism #gujjus #gujaratisong #gujjurocks #gujjugirl #gujjuthings #gujjuboy #gujjupost #gujjumemes #gujjuquotes #surat #ahemdabad #gpsc #rajkot #vadodara #baroda #gandhinagar #surti #bhavnagar #mahesajenar #amdavad #amdavadiman😊😊😇😊😊 (at Surat, Gujarat) https://www.instagram.com/p/CZ-8YooKYTo/?utm_medium=tumblr
થોડું જાણીએ.. જામનગરના વૈદ્યરાજ ઝંડુ ભટ્ટ.. ડાબર અને ઝંડુ આયુવેદિક દવા માટેના જાણીતા નામ છે. -ડાબર આંબલા તેલ કે ઝંડુનું સુદર્શન ચૂર્ણ તો ઘેરઘેર પહોંચી ગયા છે . બીજા વિશ્વયુધ્ધ વેળા ફાટી નીકળેલા મેલેરિયાને કાબુમાં લેવા , પીળા ડબલમાં આવતા ઝંડુ ના સુદર્શન ચુર્ણએ મહત્વનો ભાગ ભજવેલ -પણ આ ડાબર અને ઝંડુ નામ આવ્યા ક્યાંથી ? ડાબર અને ઝંડુ વર્ષો જૂની કંપની છે -એ ઓછાને ખ્યાલ હશે. **** વર્ષોથી ભાવનગરના પ્રશ્નોરા નાગરમાં ઘણા વૈદક જાણતા અને આર્યુવેદના જાણકાર હતા. ઘણા રાજવૈદ્યનું બિરુદ પણ પામ્યા . એવા જ એક ગૃહસ્થ વિઠ્ઠલ ભટ્ટજી જામનગરના રાજવી જામ રણમલના ફેમિલી ફિઝિશિયન હતા. -તેઓને આર્યુવેદનું અદભુત જ્ઞાન હતું -અને તે બધું વારસામાં પુત્ર કરુણાશંકરને મળ્યું બાપ કરતા બેટો સવાયો નીકળ્યો - તેનું વાંચન વિશાળ અને આર્યુવેદ ક્ષેત્રે નવી નવી દવાઓ બનાવવામાં માહીર હતા કરુણાશંકર ભટ્ટ , ઝંડુ ભટ્ટજીના નામથી જાણીતા હતા. તેમના કાર્યથી પ્રસન્ન થઇ જામનગરના રાજવીએ થોડી જમીન તેને આપી ત્યાં ઔષધ બનાવવાની રસશાળા 1864 માં સ્થાપી.-,આ રસશાળામાં ઝંડુ ભટ્ટજીએ ચયવનપ્રાશ અવલેહ અનેક વિધ ,સંશમનીવટી જેવી દવાઓ પહેલી વાર બનાવી -આ ઉપરાંત કેટલાક હઠીલા દર્દો માટે દવાઓનું સંશોધન કર્યું -આ રસશાળામાં બનતી દવા ઝંડુની ની દવા તરીકે જાણીતી બની -ઝંડુભટ્ટ ના પૌત્ર જુગતરામ વૈદ્ય પણ આર્યુવેદના મહાજ્ઞાનીહતા ..તેઓનું સુશ્રુત અને ચરક સહીંતાનું સારું જ્ઞાન હતું તેઓ દાદાની રસશાળા સંભાળતા ભાવનગરના દીવાન પ્રભાશંકર પટ્ટણી , ઝંડુ ભટ્ટજીની પુત્રી રમાને પરણેલા. તેઓ ભાવનગરના દીવાન બનતા પહેલા ને રાજકોટ રાજકુમાર કોલેજમાં પ્રદયાપક હતા,, ત્યાંના અંગ્રેજ પ્રોફેસર પાસે તેને પોતાના સાળાના પુત્ર જુગતરામ વૈદ્યને કેમિસ્ટ્રી અને ફાર્મેકોલોજીનું જ્ઞાન અપાવ્યું ,અને પછી , આ ફુવા -ભત્રીજાએ સાથે મળી 1910માં મુંબઈમાં આર્યુવેદિક દવાની ફેક્ટરી નાંખી અને નામ આપ્યું - ઝંડુ ફાર્માસ્યુટિકલ વર્કસ.-જે સમગ્ર ભારતમાં તેની આયુવેદિક દવા માટે નંબર વન કંપની બની -આજે પણ તેની સહયોગી કંપનીની પ્રોડક્ટ મહાસુદર્શન ચૂર્ણ અને સુદર્શન ઘનવટી નો ડંકો વાગે છે આમ ઝંડુ કંપની નું બીજ ગુજરાતમાં નંખાયેલ છે. આ જામનગર ના ઝંડુ ભટ્ટ જે વિસ્તારમાં વસવાટ કરતા હતા.તે વિસ્તાર સેન્ટ્રલ બેન્ક સામે,ખારવા ચકલા રોડ પર ઝંડુ ભટ્ટ ની શેરી આવેલ છે. આ હતાં નવાનગર નું હિર એવા ઝંડુ ભટ્ટ દ્વારા શરૂ કરાયેલી પ્રાચીન આયુર્વેદ દવાઓને વિશ્વમાં વહેતી કરી જામનગર નું નામ રોશન કરેલ છે. #gujjurocks #gujju_amdavadi #gujju #gujjumemes #gujjugram #doctor #zandu https://www.instagram.com/p/CE3vgB7DeZp/?igshid=1s1whx6biae9a
ગુજજુ વાત #gujjurocks #gujju_amdavadi #gujju #gujjumemes #gujjugram #gujjuquotes #gujjugirl #gujjuthings #gujjulove #gujjustyle #gujjupost #gujjusunburn #gujjucomedy #gujjuness #gujjulife #gujjujalso #gujjuprem #gujjugotada #gujjubhai #gujju_vato #gujjushayri #gujjuboy #gujjulove r#gujju_no_love #gujjuchu #gujju_shoot_out_ #gujjuzindagi #gujarati #gujarat #quotes https://www.instagram.com/p/CEKEdbFDRIP/?igshid=sf61k6xhb1x5
આને ડોબું કેહવાય😂 #gujjurocks #gujju_amdavadi #gujju #gujjumemes #gujjugram #gujjuquotes #gujjugirl #gujjuthings #gujjulove #gujjustyle #gujjupost #gujjusunburn #gujjucomedy #gujjuness #gujjulife #gujjujalso #gujjuprem #gujjugotada #gujjubhai #gujju_vato #gujjushayri #gujjuboy #gujjulove r#gujju_no_love #gujjuchu #gujju_shoot_out_ #gujjuzindagi #gujarati #gujarat #quotes https://www.instagram.com/p/CEKD1hxDO2B/?igshid=3u34fkt7zw0m
આને ગાય માતા કેહવાય. #gujjurocks #gujju_amdavadi #gujju #gujjumemes #gujjugram #gujjuquotes #gujjugirl #gujjuthings #gujjulove #gujjustyle #gujjupost #gujjusunburn #gujjucomedy #gujjuness #gujjulife #gujjujalso #gujjuprem #gujjugotada #gujjubhai #gujju_vato #gujjushayri #gujjuboy #gujjulove r#gujju_no_love #gujjuchu #gujju_shoot_out_ #gujjuzindagi #gujarati #gujarat #quotes https://www.instagram.com/p/CEKDsUojdQ7/?igshid=15pc3ut2mwbyo
#gujjurocks #gujju_amdavadi #gujju #gujjumemes #gujjugram #gujjuquotes #gujjugirl #gujjuthings #gujjulove #gujjustyle #gujjupost #gujjusunburn #gujjucomedy #gujjuness #gujjulife #gujjujalso #gujjuprem #gujjugotada #gujjubhai #gujju_vato #gujjushayri #gujjuboy #gujjulove r#gujju_no_love #gujjuchu #gujju_shoot_out_ #gujjuzindagi #gujarati #gujarat #gujjuquotes https://www.instagram.com/p/CEEx51XjUi2/?igshid=g5oxzimmqhrt
#gujjurocks #gujju_amdavadi #gujju #gujjumemes #gujjugram #gujjuquotes #gujjugirl #gujjuthings #gujjulove #gujjustyle #gujjupost #gujjusunburn #gujjucomedy #gujjuness #gujjulife #gujjujalso #gujjuprem #gujjugotada #gujjubhai #gujju_vato #gujjushayri #gujjuboy #gujjulove r#gujju_no_love #gujjuchu #gujju_shoot_out_ #gujjuzindagi #gujarati #gujarat #gujjuquotes https://www.instagram.com/p/CEExyc8DwlU/?igshid=1p8iyovvejcr3