આજ રોજ વિધાનસભા 61 ભાજપના ઉમેદવાર શ્રી કિરીટસિંહ રાણાને જીતાડવાના આહવાન સાથે અધ્યક્ષશ્રી ભાવનભાઈ ભરવાડે, શ્રી કેહુભગત -કમિજલા, શ્રી દેહુર ભગત-બાવળીયાળી, શ્રી લાલદાસ બાપુ- ગેડિયા સંતો- મહંતો, શ્રી ભિમાભાઈ ભરવાડ- તારાપુર, શ્રી બાબાભાઈ ભરવાડ- સુ.ન. ડેરી ચેરમેન, શ્રી ભીખાભાઇ ભરવાડ- બગોદરા, શ્રી ધારભાઈ ભરવાડ, -અમદાવાદ, શ્રી દિલીપભાઈ ભરવાડ -અમદાવાદ, શ્રી અમિતભાઇ ભરવાડ- વિદ્યાનગર, શ્રી વિક્રમભાઈ ભરવાડ, શ્રી અજયભાઈ ભરવાડ - બરોડા, શ્રી મેપાભાઈ ભરવાડ -ડે. સરપંચ, શ્રી ગભૂભાઈ કાયલા - ઉપસરપંચ, શ્રી શ્રી રવિભાઈ શાહ, શ્રી હસુભાઈ શાહ, શ્રી ગોવિંદભાઇ -સાયલા, શ્રી ખેતાભાઈ સરપંચ , શ્રી કમરુદીન સરપંચ, શ્રી ખેંગારભાઈ ભરવાડ,શ્રી ભુપતભાઇ ભરવાડ, શ્રી લાખાભાઈ ભરવાડ, શ્રી વાલાભાઈ ભરવાડ, શ્રી રાજુભાઇ અનિયાળી ગોતા, શ્રી ચિરાગભાઈ જેઠાભાઇ ભરવાડ ઉર્ફે હકો, શ્રી દેવકરણ ભાઈ, શ્રી વિરલભાઈ ગજ્જર, શ્રી હર્ષિલ પંચાલ , શ્રી જયમીન પંચાલ તેમજ પંદરસો થી વધુ ભરવાડ ભાઈ બહેનો અને સમાજના આગેવાનો સાથે લિબડી અને લીંબડીની બહાર વસવાટ કરતા માલધારીભાઈઓની સાથે 250થી વધુ ગાડીઓ અને બાઇક રેલીનું આયોજન કરી અને સભાને સંબોધી જંગી વોટ થી જીતાડવા માટે હાકલ કરી હતી. @bhavanbharvad.boss #cmogujarat #bjpgujarat #bjp #pmoindia #harshil41 #harshilpanchal (at Limbdi) https://www.instagram.com/p/CG7gnmTjS-c/?igshid=pvdttj0suu8s
















