રાજકોટ:- ગઈકાલે રાજકોટ જિલ્લામા ભારે વરસાદ આવ્યો હતો ત્યારે ખીરસરા પાસે આવેલા છાપરા ગામે પેલીકન ફેક્ટરીના માલિક કિશનભાઈ શાહ સહિત અન્ય બે લોકો i20 કાર પાણીમાં તણાયેલ તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારે એક વ્યકિત ને હેમખેમ બહાર કાઢવામા આવ્યો હતો અને પેલીકન ફેક્ટરીના માલિક કિશનભાઈ શાહ અને બીજો એક વ્યકિત લાપતા બન્યા હતા ત્યારે તેની 24 થી વધારે શોધખોળ કરવામા આવી હતી . ત્યારે આજે NDRF ટીમ ને સર્ચ ઑપરેશન દરમિયાન પેલીકન ફેક્ટરીના માલિક કિશનભાઈ શાહનો મૃતદેહ મળી આવ્યો હતો તેમનો ડ્રાઇવર હજુ પણ લાપતા છે અને તેમની કાર મૃતદેહ મળ્યો ત્યાથી 500 મીટર દૂર કાદવ મા ખૂચાયેલી મળી આવી હતી . #ndrf #chapra #khirsra #rain #hevyrain #car #saurashtra #rajkot #ILOVE_RAJKOT03 #raininrajkot (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CTy_6xWMZK3/?utm_medium=tumblr














