ડેંગ્યુના વધુ 48 કેસ, જીજી હોસ્પિટલમાં ખૂટ્યાં ખાટલાં, વધુ 100...
ડેંગ્યુના વધુ 48 કેસ, જીજી હોસ્પિટલમાં ખૂટ્યાં ખાટલાં, વધુ 100…
જામનગરમાં રઘવાયા-ભૂરાટા બનેલા ડેન્ગ્યૂના રોગચાળાને અટકાવવા આખું તંત્ર હવે કામે લાગ્યું છે, છતાં કોઈ રાહત જોવા મળતી નથી. આજે પણ કુલ 88 દર્દીઓના રિપોર્ટ ડેન્ગ્યૂ પોઝિટિવ મળ્યા હતાં જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પાલિકાનું તંત્ર નિષ્ફળ અને રોગચાળો વધુ વકર્યો ડેન્ગ્યૂના રોગચાળાએ ચોતરફથી જામનગરને ભીંસમાં લીધું છે. સંબંધિત તંત્રની નબળી-અપૂરતી કામગીરીના કારણે રોગચાળો વધુ વકર્યો છે.…
View On WordPress









