જે. બી એન્ડ કાર્પ કન્યા વિદ્યામંદિર માં તા:- ૧૪/૮/૨૦૧૯ ને બુધવાર ના રોજ રક્ષાબંધન તથા સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધો. ૧ થી ૫ ની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ અભિનય ગીત અને દેશભક્તિ ગીત રજૂ કર્યા હતા. ત્યારબાદ બહેનોએ ભાઈ ને રાખડી બાંધી મોં મીઠું કરાવી રક્ષાબંધનની ઉજવણી કરી. #2K19 #jbkarpschool #rakhi #independenday #india #samp_creative_studio #jivanisir #chetansir #tejassir #kajalmam #ripalmam #vanitamam #asmitaben #twinkalemam #ishamam #komalmam #education #fun #enjoy #schools (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/B1JgbX5BkVqoIVgmsX4wL2tIcwnq0YSv00_akE0/?igshid=wfgqq5dimkjk

















