જામનગર જિલ્લાના 23 જળાશય ઓવરફલો
જામનગર જિલ્લાના 23 જળાશય ઓવરફલો
ઓણસાલ જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ અવિરત હેત વરસાવવાનું જારી રાખતાં છેલ્લા બે દિવસના વરસાદના કારણે જામનગર જિલ્લાના 26 જળાશયો પૈકી 23 જળાશયો ફરીથી ઓવરફલો થયા છે. સાત જળાશયોના પાટિયા ખાલી પાણી છોડવામાં આવી રહ્યું છે.
ભાદરવો વરસ્યો જામનગર શહેર અને જિલ્લામાં ભાદરવો ભડભાદર બની વરસ્યો હતો. અને આસો માસના પ્રથમ દિવસે પણ મેઘરાજાએ ધમાકેદાર વરસાદ વરસાવતા જિલ્લાના તમામ જળાશયો પાણીથી છલોછલ બન્યા છે.…
View On WordPress











