Water Supply Network Inaugurated In E. Afghanistan http://dlvr.it/TPJGPF
seen from Spain
seen from Australia
seen from China
seen from Ukraine

seen from United States
seen from Türkiye
seen from United States

seen from United States
seen from Germany

seen from Spain

seen from United States
seen from Spain

seen from Azerbaijan
seen from China
seen from United States

seen from T1

seen from Malaysia
seen from China

seen from United States

seen from Spain
Water Supply Network Inaugurated In E. Afghanistan http://dlvr.it/TPJGPF
Shop for Sale – Ratu Road, Ranchi 📍 Location: Near Pahadi Mandir, Ratu Road 🏢 Area: 590 sq.ft. (Ground Floor) 🚻 Facilities: Attached Toilet
Be a part of a legacy that has produced 17,000+ Doctors & Engineers in the last 27 years.
504, 5th Floor, RS Tower, Circular Road, Lalpur, Ranchi, Jharkhand- 834001
જામજોધપુર ગામની પરિણીતાને લાલપુરના સાસરિયાનો સિતમ
જામજોધપુર ગામની પરિણીતાને લાલપુરના સાસરિયાનો સિતમ
જામનગર: જામનગર જિલ્લાના જામજોધપુર માં રહેતી અને લાલપુરમાં પરણાવેલી એક પરણિત યુવતિને તેના પતિ- સાસુ અને દિયરે ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢ્યા ની ફરિયાદ જામજોધપુર પોલીસ મથકમાં નોંધાઇ છે. પોલીસે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વિગત એવી છે કે જામજોધપુરમાં આંબેડકર ચોક માં રહેતી હંસાબેન ધર્મેન્દ્રભાઈ મૂછડિયા નામની 32 વર્ષની પરિણીતા ને લાલપુરમાં ધરાનગર માં રહેતા…
View On WordPress
લાલપુર-ભાણવડ રોડ પર ખાનગી લક્ઝરી બસ અને બાઈક વચ્ચે ગોઝારો અકસ્માત
લાલપુર-ભાણવડ રોડ પર ખાનગી લક્ઝરી બસ અને બાઈક વચ્ચે ગોઝારો અકસ્માત
જામનગર: જામનગર જિલ્લાના લાલપુર-ભાણવડ રોડ પર ગઇકાલે એક ખાનગી લક્ઝરી બસ અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં મોટર સાયકલના ચાલક લાલપુરના યુવાનનું ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે. પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના લાલપુર માં રહેતો શબ્બીર તારમામદ હાલેપોત્રા નામનો 18 વર્ષનો યુવાન 26મી જાન્યુઆરી ના…
View On WordPress
પૅલિકનને નવજીવન
જામનગર: લાલપુર તાલુકાના પીપરટોડા ગામે પવનચક્કી સાથે અથડાઈ પૅલિકન નામનું મહાકાય પક્ષી ઘાયલ થયું હોવાનું જાણવા મળતાં જામનગર આઈએનસી સંસ્થાના રજત પાંડે તથા વિશાલભાઈ સહિતના જીવદયા પ્રેમીઓ ઘટના સ્થળે દોડી ગયાં હતાં અને ઘાયલ થયેલાં પૅલિકન પક્ષીને અત્રેના શિવદયા પ્રાણી પક્ષી સેવા સંસ્થામાં લાવ્યાં હતાં જ્યાં એક મહિના સુધી સારવાર-સુશુશ્રા કરી પૅલિકન પક્ષીને નવજીવન આપવામાં આવ્યું હતું. પૅલિકન પક્ષી સાજુ…
View On WordPress
લાલપુરમાં બુલેટ મોટર સાયકલની ઉઠાંતરીની રાવ
લાલપુરમાં બુલેટ મોટર સાયકલની ઉઠાંતરીની રાવ
જામનગર: જામનગર જિલ્લાના લાલપુરમાં સરકારી કોલેજ ની પાછળ પાર્ક કરવામાં આવેલું એક બુલેટ મોટરસાઇકલ કોઇ તસ્કરો ઉઠાંતરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. લાલપુર ની સરકારી કોલેજના લેબ આસિસ્ટન્ટ પોતાની ફરજ બજાવી રહ્યા હતા, જે દરમિયાન પાછળથી તસ્કરો બુલેટની ઉઠાંતરી કરી ગયા હતા. લાલપુર માં દ્વારકાધીશ પાર્ક વિસ્તારમાં રહેતા અને મૂળ જૂનાગઢ પંથકના વતની તેમજ લાલપુર ની સરકારી કોલેજમાં લેબ આસિસ્ટન્ટ તરીકે…
View On WordPress