શું તમે ફૂડ, અને એગ્રીકલ્ચર સેક્ટરમાં બિઝનેસ કરો છો અને તમારા બિઝનેસને વિસ્તારવા અને વધારવા માંગો છો?
"SGCCI ફેબ્રુઆરી 2023માં સુરત ખાતે ઇન્ટરનેશનલ ફૂડ એન્ડ એગ્રીટેક એક્સ્પોનું આયોજન કરી રહ્યું છે તો ચાલો આ એક્સ્પોમાં ભાગ લઈએ."
For Info: www.fatech.sgcci.in














