'બાળકો વચ્ચે રહેવાથી શિક્ષકો પણ ઉંમર વધવા છતાંય ઉર્જાવાન, તરોતાજા, ખીલેલા રહે.'જ્યોતિબેન થાનકીનું વ્યાખ્યાન યોજાયું
‘બાળકો વચ્ચે રહેવાથી શિક્ષકો પણ ઉંમર વધવા છતાંય ઉર્જાવાન, તરોતાજા, ખીલેલા રહે.’સરદાર વલ્લભભાઈ સ્ત્રી અધ્યાપન મંદિર ખાતે જ્યોતિબેન થાનકીનું વ્યાખ્યાન યોજાયું.ચરિત્રકાર, અરવિંદના પ્રસારક, સર્જક જ્યોતિબેન થાનકીનું સરદાર વલ્લભભાઈ સ્ત્રી અધ્યાપન મંદિર ખાતે વ્યાખ્યાન યોજાયું હતું. આ પ્રસંગે ડૉ પ્રીતિ રાઠોડ, ડૉ. અંજનાબેન,ભગવતીબેન પંડ્યા,દિનેશભાઇ દેસાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આચાર્યા ડૉ.પ્રીતિ…
View On WordPress











