ખંભાળિયામાં સગપણનો ખાર રાખી બે પરિવાર વચ્ચે ડખ્ખો
ખંભાળિયામાં સગપણનો ખાર રાખી બે પરિવાર વચ્ચે ડખ્ખો
ખંભાળિયા : ખંભાળિયા- પોરબંદર રોડ ઉપર અત્રેથી આશરે અઢાર કિલોમીટર દૂર “ઠાકર શેરડી” ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહેલા કલ્યાણપુર તાલુકાના માળી ગામના મુળ રહીશ અને હાલ જામનગરમાં ખોડિયાર કોલોની ખાતે રહેતા નુંઘાભાઈ માયાભાઈ જામ નામના 60 વર્ષીય ગઢવી વૃદ્ધ ઉપર માળી ગામે રહેતા નારૂ ખીમરા જામ, હમીર ખીમરા જામ, ખીમરા ભોજા જામ, જીવણ ખીમરા જામ, પુના ખીમરા જામ, રામદે ભોજા જામ, સાજણ રામદે જાણ અને નારણ વાલા જામ…
View On WordPress











