મહિલા દિન વિશેષ:નડિયાદની સંસ્થાએ 5 હજાર દીકરીને શિક્ષિકા બનાવી
વર્ષ 1935નું વર્ષ નડિયાદની પાવન અને સાક્ષરોની ભૂમિ પર એક એવી સંસ્થાની સ્થાપના થઇ જે આવનાર ભવિષ્યના ઘડતરમાં મહત્વનો ફાળો ભજવે. નડિયાદના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઇ પટેલના ભાઇ વિઠ્ઠલભાઇના નામ સાથે શરૂ થયેલું અધ્યાપન મંદિર માત્ર ખેડા જિલ્લામાં જ નહીં પણ આખા રાજ્યમાંએકમાત્ર મહિલાઓ માટેનું પહેલું અધ્યાપન મંદિર બન્યું હતું. આજે આ સંસ્થાએ 5 હજારથી વધુ શિક્ષિકાઓ ગુજરાતને આપી છે. મહાત્મા ગાંધી અને સરદાર…
View On WordPress














