રાજ્યમાં સંક્રમિતોની સારવારમાં માઇક્રો પ્લાનીંગ સાથે આરોગ્ય તંત્ર આગળ વધ્યું છે: રૂપાણી
રાજ્યમાં સંક્રમિતોની સારવારમાં માઇક્રો પ્લાનીંગ સાથે આરોગ્ય તંત્ર આગળ વધ્યું છે: રૂપાણી
સુરત: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના 64માં જન્મદિવસે સુરત શહેર અને જીલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરી હતી.સુરત ખાતે મુખ્યમંત્રી રૂપાણી નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે કોરોના સંક્રમણ અને નિયંત્રણ સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા વરિષ્ઠ ઉચ્ચ અધિકારીઓ સાથે કરી હતી.તેમજ તંત્રવાહકો, પદાધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને ઈંખઅ અગ્રણી તબીબો સાથે બેઠક કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
મુખ્યમંત્રી રૂપાણીએ…
View On WordPress















