જાણો સુરતના "પેડ વાળા દાદી" વિશે..! સમાજમાં ઓછા લોકો છે જે આવું ઉમદા કાર્ય કરી રહ્યા છે...!
જાણો સુરતના “પેડ વાળા દાદી” વિશે..! સમાજમાં ઓછા લોકો છે જે આવું ઉમદા કાર્ય કરી રહ્યા છે…!
થોડા સમય પહેલાં આવેલી અક્ષયકુમારની મુવી પેડમેન દેશભરના થિયેટરોમાં હિટ ફિલ્મ સાબિત થઈ હતી. ત્યારબાદ દેશભરમાં માસિક સ્ત્રાવ અને સેનેટરી નેપકીન નો મુદ્દો અચાનક ચર્ચાનો વિષય બની ગયો હતો. સુરતના એક વૃધ્ધ દંપતીએ તેના વિશે વિચારવાની હિંમત કરી હતી. તેઓ સરકારી શાળાઓમાં છોકરીઓને સ્વચ્છતા કીટ અને સેનેટરી નેપકીન નું વિતરણ કરીને તેઓની વ્યક્તિગત સ્વચ્છતા માં અને આરોગ્યમાં અસાધારણ તફાવત લાવવાનો પ્રયાસ કરી રહ્યા…
View On WordPress
















