ગુરુ બ્રમ્હા ગુરુ માતા નું નામ લઇ નાના ભુલકાઓએ ગુરુ પૂર્ણિમા ની કરી અનોખી રીતે ઉજવણી.
ગુરુ બ્રમ્હા ગુરુ માતા નું નામ લઇ નાના ભુલકાઓએ ગુરુ પૂર્ણિમા ની કરી અનોખી રીતે ઉજવણી.
દરેક ના જીવનના જીવન ના પ્રથમ ગુરુ એટલે “માં ” કહેવાય છે શાસ્ત્રોમાં ગુરુને ભગવાન કરતા ઊંચો દરજ્જો આપવામાં આવ્યો છે. કારણ કે ફક્ત ગુરુ જ ભગવાન સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે. તેથી વ્યક્તિએ હંમેશાં શિક્ષકોને માન આપવું જોઈએ. આ સિવાય સાચા માર્ગ તરફ દોરવામાં મદદ કરનાર માતા-પિતા, ભાઈ-બહેન કે આવી કોઈ પણ વ્યક્તિ આપણા માટે આદરણીય છે અને ગુરુ સમાન છે. દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમા (Purnima)ના દિવસને ગુરુ…
View On WordPress













