આજે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહના હસ્તે તેમજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં સરખેજ-ગાંધીનગર હાઇવે ઉપર અંદાજે ₹.80 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા ત્રણ ઓવર બ્રિજ 1. વૈષ્ણોદેવી ફ્લાયઓવર બ્રિજ, 2. ખોડીયાર કન્ટેનર યાર્ડ ફ્લાયઓવર બ્રિજ અને 3.છત્રાલ- પાનસર રોડ ખાતે રેલવે ઓવર બ્રિજનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર શ્રી કિરીટ સોલંકી, સાંસદશ્રી નરહરી અમીન, સહિત ધારાસભ્યશ્રીઓ,SGVPના સંતશ્રીઓ સહિત હોદ્દેદારો,મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. #ahemdabadcity #ahemdabad #amitshah #cmvijayrupani #nitinbhaipatel #pradipsinhjadeja #brij #opening #ilove_Rajkot03 #Gujarat #trending #foryoupage #foryou #grow #growthepage #creative #instagram #likeforlikes (at Ahmedabad, India) https://www.instagram.com/p/CQYj1IEjwMc/?utm_medium=tumblr