જામનગર જિલ્લામાં સ્ટેમ્પ પેપરની અછતથી દેકારો
જામનગર જિલ્લામાં સ્ટેમ્પ પેપરની અછતથી દેકારો
જામનગર શહેર તથા જિલ્લામાં રૂા.20 તેમજ 50 અને 100ના સ્ટેમ્પની અછત થતા સામાન્ય અને મધ્યમ વર્ગના અરજદારોના સરકારી કચેરીના કામો અટકી પડયા છે ત્યારે સ્ટેમ્પ પેપરનો પૂરતો જથ્થો પોસ્ટ ઓફિસમાં તેમજ સ્ટેમ્પ વેલ્ડરોને ફાળવીને આ સમસ્યા દૂર કરવા જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન માધાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ધ્યાન દોરીને રજૂઆત કરી છે.
પોસ્ટ ઓફિસોમાં સ્ટેમ્પ પેપરોનો સ્ટોક નથી મુખ્યમંત્રીને કરેલ…
View On WordPress












