ઓશવાળ-શ્રેયસ બાદ ડો. વાછાણીની હોસ્પિટલ સીલ
ઓશવાળ-શ્રેયસ બાદ ડો. વાછાણીની હોસ્પિટલ સીલ
જામનગર : જામનગર શહેરમાં એનઓસી મેળવ્યા વિના ચલાવવામાં આવી રહેલી ખાનગી હોસ્પિટલ નો સર્વે કરીને ફાયર શાખા દ્વારા આવી હોસ્પિટલ ને સીલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે આજે બપોરે એક ખાનગી હોસ્પિટલને સીલ મારી દેતાં અફડાતફડીનો માહોલ સર્જાયો છે. જામનગર મહાનગર પાલિકાની ફાયર બ્રિગેડ શાખા દ્વારા ફાયરનું એન.ઓ.સી મેળવ્યું ન હોય અને ફાયર સિસ્ટમ સ્થાપિત ન કરી હોય તેવી બે હોસ્પિટલ ઉપર બે દિવસ…
View On WordPress












