કાલાવડ તાલુકા ભાજપના પ્રમુખપદના દાવેદાર સામે કરોડોના કૌભાંડના આક્ષેપો
કાલાવડ તાલુકા ભાજપના પ્રમુખપદના દાવેદાર સામે કરોડોના કૌભાંડના આક્ષેપો
જામનગર: રાજકોટની સહકારી મંડળીના કરોડો રૂપિયાની ઉચાપત કૌભાંડમાં પોલીસ ફરિયાદ બાદ તપાસના ધમધમાટ વચ્ચે થાપણદારોએ કાલાવડના પીઠડિયા ગામના પૂર્વ સરપંચના પતિ અને કાલાવડ તાલુકા ભાજપ પ્રમુખ પદ બનવા માટે દાવો કરનાર સંજય ડાંગરીયા આ કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર હોવાની સ્ફોટક રજૂઆત સાથે આક્ષેપો કરવામાં આવતા કાલાવડ પંથકમાં ચકચાર જાગી છે. મળતી વિગત મુજબ રાજકોટ રામેશ્ર્વર સહકારી શરાફી મંડળીમાં 4200 જેવા થાપણદારો…
View On WordPress













