કોરોના દર્દીઓને જીજી હોસ્પિટલમાં અપાઈ છે લીકવીડ ડાયટ ફૂડ
કોરોના દર્દીઓને જીજી હોસ્પિટલમાં અપાઈ છે લીકવીડ ડાયટ ફૂડ
જામનગર : કોવિડ હોસ્પિટલમાં ડાયાબીટીસ ધરાવતા હોઇ, ખાઇ કે ચાવી ન શકતા હોય તેવા કોરોનાના દર્દીઓને પાંચ પ્રકારના લીકવીડ ડાયટ ફૂડ આપવામાં આવે છે. જેમાં પ્રવાહી ખોરાકમાં મગનું પાણી ટમેટા સુપ, મિલ્ક પાઉચ, છાસ, હળદળવાળુ મોળું દૂધ વગેરેનો સમાવેશ થાય છે, તેમ જીજી હોસ્પિટલના એડીશનલ સુપ્રિન્ડન્ટ ડો.અજય તન્નાએ જણાવ્યું હતું. કોવિડ હોસ્પિટલમાં દરેક ફલોર ઉપર એક ફલોર મેનેજર હોય છે. જે કોરોનાના દર્દીઓ પોતાના…
View On WordPress












