Ramnath Mahadev Temple 💐💐💐 . #rangilurajkot #ramnathmahadev #harharmahadev #mahadev #shivratri #vipulthewonderful #traveldiariesbyvipul (at Rangilu Rajkot) https://www.instagram.com/p/Cakq15CP9C1/?utm_medium=tumblr
seen from China

seen from Malaysia
seen from China
seen from China

seen from India
seen from China

seen from Türkiye
seen from Senegal
seen from Thailand

seen from Norway

seen from Poland
seen from Australia
seen from Sri Lanka
seen from China
seen from Yemen
seen from United States

seen from Russia

seen from Maldives
seen from United States

seen from United States
Ramnath Mahadev Temple 💐💐💐 . #rangilurajkot #ramnathmahadev #harharmahadev #mahadev #shivratri #vipulthewonderful #traveldiariesbyvipul (at Rangilu Rajkot) https://www.instagram.com/p/Cakq15CP9C1/?utm_medium=tumblr
આજી એ કર્યા રાજી આ વર્ષે પ્રથમ વખત આજી એ કર્યા રામનાથ મહાદેવ ને જલાઅભિષેક ભાદરવો ભરપૂર જય હો રામનાથ મહાદેવ Credit:- @ramnath_mahadev_1008 #happymonsoon☔ #monsoon #varsad #ramnathmahadev #ILOVE_RAJKOT03 #saurashtra #gujarat (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CTwC5j2tITH/?utm_medium=tumblr
રાજકોટના આજી નદી કાઠે બિરાજમાન સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવની 98મી વર્ણાગી રાજકોટના રાજમાર્ગો પર નીકળી લોકો એ આસ્થા ભેર દર્શન કરી વર્ણાગી નું ભાવભેર સ્વાગત કર્યું હતું... રાજકોટના રાજમાર્ગો પર જય રામનાથ જય રામનાથ નારા ગુંજી ઉઠ્યા હતા જાણવા મળતી માહિતી અનુસાર રાજકોટના રાજવી શ્રી લાખાજીરાજ બાપુના રાજમા પ્લેગનો રોગ નીકળ્યો હતો ત્યારે લાખાજીરાજ બાપુ રામનાથ મહાદેવની શરણે આવ્યા અને રામનાથ મહાદેવની સોના ચાંદીની પ્રતિમા પાલખી મા બેસાડી આખા રાજકોટમા દૂધ ની ધારા સાથે લાખાજીરાજ બાપુ પગપાળા ચાલી આ વર્ણાગી (ફુલેકું) કાઢવામા આવ્યું હતું અને રાજકોટ પ્લેગ નામના રોગ થી મુક્ત થયું હતું આ વાતને લગભગ 98 વર્ષ વીતી ગયા બાદ આજે પણ શ્રાવણ મહિનાના એક સોમવારે રાજકોટ શહેરના રાજમાર્ગોપર ભગવાન શ્રી રામનાથ મહાદેવની શાહી સવારી વર્ણાગી (ફુલેકુ) નીકળું હતું Credit:@jadeja_pradeepsinh21 #shreeramnathmahadev #rajkot #ramnathmahadev #rajkotian #ILOVE_RAJKOT03 #rajkoticity #jayramnathmahadev (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CS8e71fC3U6/?utm_medium=tumblr
રાજકોટ શહેર ના રામનાથપરા વિસ્તારમા આવેલા સ્વયંભુ રામનાથ મહાદેવ શ્રાવણ માસના પ્રથમ સોમવાર ની સંધ્યા આરતી નો લાભ લેતા ભાવિકો જય રામનાથ Credit:@ramnath_mahadev_official #jayramnathmahadev #ramnathmahadev #happyshrawanmonth #shravansomvar #shravanmonth #ilove_rajkot03 #rajkot #rajkotcity #ragilurajkot #rudurajkot #rajkotnews #harharmahadev #jayramnath (at Ramnath Mahadev Temple Rajkot) https://www.instagram.com/p/CSZByALiEP9/?utm_medium=tumblr
હર હર મહાદેવ... પવિત્ર શ્રાવણ માસ શરૂ થતા પ્રથમ સોમવાર સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડપૂર જોવા મળ્યુ હતુ #ramnathmahadev #mahadev #jaybhole #shrawanmonth #shravansomvar #ilove_rajkot03 (at Ramnath Mahadev Temple Rajkot) https://www.instagram.com/p/CSWbb5OiQeM/?utm_medium=tumblr
રાજકોટ :-શ્રી રામનાથ મહાદેવ મંદિરના નવનિર્માણ કાર્યની વેગવંતુ બનાવવા બાબતે અલગ -અલગ સેવાકીય સંસ્થા દ્વારા કલેક્ટર ,મ્યુનિસિપલ કમિશ્નર તથા મેયરને આવેદન આપી રજુઆત કરવામાં આવી. જે મંદિર પર લાખો લોકોની આસ્થા છે. લાખો લોકો દર્શન માટે આવે છે. તો મંદિરના નવનિંમાણનું કાર્ય પ-વર્ષ પહેલા શરૂ કરેલ હતું અને ગુજરાત મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આ કામનું ખાતમુર્હત કરેલ હતુ.હવે અમારી માંગણી એ છે કે આટલા વર્ષો વીતી ગયા ગ્રાન્ટ ફાળવાય ગઈ છતા પણ મંદિર નિર્માણ કાર્ય કાચબા ગતીએ ચાલી રહયુ છે.આશા રાખીએ છીએ કે આ કાર્યમાં કોઈ પણ જાતના ભ્રષ્ટાચાર વગર અમારી માંગણી સ્વીકારીને ભવ્ય મંદિર નિર્માણ થાય તેવા પ્રયાસ આપના તરફથી થાય. @deorajkot @smartcityrajkot @drpradipdav #rajkot #ramnathmahadev #rajkotian #ILOVE_RAJKOT03 #gujarat #ragilurajkot #rajkotinstagram #rajkotcity #rajkotmunicipalcorporation (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CQAlvT5jI0R/?utm_medium=tumblr