“શ્રાવણ માંસના સોમવાર નિમિતે તા.૦૯/૦૮/૨૦૨૧, તા.૧૬/૦૮/૨૦૨૧, તા.૨૩/૦૮/૨૦૨૧, તા.૦૬/૦૯/૨૦૨૧ ના રોજ તથા તા.૩૦/૦૮/૨૦૨૧ જન્માષ્ટમી નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેંચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એકટ-૧૯૪૯ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સબંધકર્તા તમામે ગંભીર નોંધ લેવી. Credit:@smartcityrajkot #rajkot #ilove_rajkot03 #rajkotcity #shrawanmonth #rajkotmuncipalcorporation #rudurajkot #ragilurajkot #rajkotinstagram🔝 #rajkotnews (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CSQ86n0CKvW/?utm_medium=tumblr