જામનગરમાં રાષ્ટ્રધર્મ વિજયયાત્રાનું સ્વાગત કરતા વિવિધ સમાજના અગ્રણીઓ જામનગર: જામનગરમાં રાષ્ટ્ર ઘર્મ વિજય યાત્રાનું સામાજીક, રાજકીય ધાર્મિક અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દ્વાદશ જ્યોતિલીંગની લગભગ 12000 કીલોમીટરની પદયાત્રા કરી સ્વામી શ્રી 1008 નર્મદાનંદજી મહારાજનું જામનગરની ધરતી પર આગમન થયું હતું.















