રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકની 62મી સાધારણ સભા બેંકના ચેરમેન જયેશ રાદડિયાની અધ્યક્ષતામાં વિડીયો કોંફરન્સના માધ્યમથી મળી સાધારણ સભા. બેંકના ચેરમેન જયેશ રાદડિયા દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી કે રાજકોટ જિલ્લા બેંક હવે વિઠ્ઠલભાઈ રાદડીયા જિલ્લા બેંક ના નામ થી ઓળખાશે. #rdcbank #rajkot #jayeshradadiya #saurashtra #gujarat #ILOVE_RAJKOT03 #ILOVE_RAJKOT03 #ILOVE_RAJKOT03 #bank #rudurajkot #rudukathiyawad #rajkotcity #rajkotdistrict #rajkotinstagram🔝 #rajkotinstagram (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CQqRsKQpCDY/?utm_medium=tumblr









