વેરાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા મેલેરિયા ડેંગ્યુ અંકુશ અભિયાન
વેરાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા મેલેરિયા ડેંગ્યુ અંકુશ અભિયાન
ભાણવડ તાલુકાના વેરાડ ગામે અહીંના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા મેલેરિયા મુદ્દત 2022 અંતર્ગત મેલેરિયા, ડેંગ્યુ તથા ચિકનગુનિયા જેવા તાવ માટે વાહક મચ્છર, પોરા અટકાવવા માટે આરોગ્ય સ્ટાફ દ્વારા ઘર ઘર ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
જેમાં ઘરોમાં આવેલા ટાંકા, ગામના પાણી ટેંક, ગટર, અવેડા, તળાવોમાં ગમ્બુશીયા માછલીઓ મુકવામાં આવી તથા ભરાયેલા ખાડા-ખાબોચિયામાં બીટીઆઇ પાવડરનો છંટકાવ કરવામાં આવેલ. ઉપરાંત વેરાડ…
View On WordPress














