ગુજરાતમાંથી એકમાત્ર આમરણના પશુડૉકટરના પુત્રની આઇએએસમાં પસંદગી
ગુજરાતમાંથી એકમાત્ર આમરણના પશુડૉકટરના પુત્રની આઇએએસમાં પસંદગી
માળિયા-મિયાણા તાલુકાના જૂના ઘાંટિલા ગામના વતની આમરણ ખાતે પશુડોકટર તરીકે ફરજ બજાવતા ડો. એમ.ડી. સબાપરાના પુત્ર દ્વિપ મનીષભાઇ સબાપરા યુપીએસસી દ્વારા લેવાતી આઇઇએસ (ઇન્ડીયન એન્જીનીયરીંગ સર્વિસ)ની પરીક્ષા પાસ કરી કલાસ-1 તરીકે પસંદગી પામેલ છે. જેઓ ગુજરાતમાંથી ફકત એક જ અને ઇન્ડીયા લેવલે 9માં ક્રમાંકે પાસ થયેલ છે. આ પરીક્ષામાં કુલ 1,80,000 ઉમેદવાર બેઠેલ જેમાંથી 87 પાસ થયેલ (0.05 ટકા રીઝલ્ટ) તેમાં 9મો…
View On WordPress
















