સુરતના નાગરિકોના પ્રોત્સાહનમાં વધુ એક વધારો, સુરતને મળ્યો આ એવોર્ડ?
સુરતના નાગરિકોના પ્રોત્સાહનમાં વધુ એક વધારો, સુરતને મળ્યો આ એવોર્ડ?
સુરત શહેર ને સ્વરછ બનાવવા માટે અવારનવાર કમિશનર, મેયર, સામાજિક સંસ્થાઓ અને સુરતના તમામ નાગરિકોનો મહત્વનો ફાળો રહ્યો છે.અને સુરત સૌથી સ્વરછ અને શ્રેષ્ઠ શહેર તરીકે ની નામના પણ ધરાવે છે.ત્યારે તેને પ્રોત્સાહન આપવા માટે સુરત ના પ્રથમ નાગરિક અને મેયર ડૉ.જગદીશભાઈ પટેલ ને સુરત માટે ‘સફાઈગીરી’ એવોર્ડ આપવામાં આવ્યો હતો. માટે આ સુરત માટે આ ગૌરવ ની વાત છે.
ઈન્ડિયા ટુડે ગ્રુપ સફાઇગીરી એવોર્ડ્સની પાંચમી…
View On WordPress









