નબળું પડેલું વાયુ વાવાઝોડું ઓમાનથી પાછું ફરવાના એંધાણ, પોરબંદર અને દ્વારકાને સીધી અસર
નબળું પડેલું વાયુ વાવાઝોડું ઓમાનથી પાછું ફરવાના એંધાણ, પોરબંદર અને દ્વારકાને સીધી અસર
ગુરૂવારે અરબી સમુદ્રમાં નબળું પડી ગયેલું વાવાઝોડું વાયુ ફરીથી ગુજરાતના સૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારમાં ત્રાટકી શકે એવી સંભાવનાઓ છે. શુક્રવારે હવામાનમાં આવેલા પલટા બાદ સર્વત્ર સુકુ હવામાન અનુભવાયું હતું. શુક્રવારે બપોર પછી દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢના દરિયાકિનારે 40થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે.
પવનની ગતિમાં વધારો થવાની શક્યતા બુધવારે અને ગુરૂવારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં 1થી 8…
View On WordPress










