વાયુ વાવાઝોડું કચ્છ તરફ, NDRF-BSF સ્ટેન્ડ ટુ
છેલ્લા પાંચ દિવસથી વાયુ વાવાઝોડું સતત ચર્ચામાં છે. એક તબક્કે ઓમાન તરફ ફંટાઈ ગયેલું વાવાઝોડું ફરી યુ-ટર્ન મારી કચ્છ તરફ આવી રહ્યું હોવાથી ભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી જ મેઘાડંબર છવાયો છે. કચ્છના હવામાન અધિકારી રાકેશકુમારના જણાવ્યા મુજબ, અત્યારે ‘વાયુ’ની સિસ્ટમ ભુજથી દક્ષિણ પશ્ચિમે 550 કીમી દૂર છે, અને અરબી સમુદ્રમાં કચ્છના દરિયા કાંઠા તરફ ધીમે ધીમે…
View On WordPress








