જામનગર શહેર જિલ્લામાં સતત મેધકૃપા, છેલ્લાં પાંચ દિવસથી ભેજવાળું વાતાવરણ
જામનગર શહેર જિલ્લામાં સતત મેધકૃપા, છેલ્લાં પાંચ દિવસથી ભેજવાળું વાતાવરણ
શ્રાવણ માસ પૂર્ણ થવાની સાથે તેમજ ભાદરવા મહિનામાં જામનગરમાં શ્રીકાર વરસાદ થયો છે. છેલ્લા પાંચ દિવસથી જિલ્લામાં અવિરત મેઘમહેર જોવા મળી છે. સોમવારે પણ વહેલી સવારે પડેલા ઝાપટાંના કારણે જામનગરમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. બીજી તરફ ગઇકાલે કાલાવડ તાલુકાના નવાગામમાં ચાર ઇંચ તેમજ મોટા વડાળામાં પોણા ચાર ઇંચ વરસાદ વરસી જવા પામ્યો હતો. રવિવાર સુધીમાં તાલુકાના વસઇમાં 26, લાખાબાવળમાં 90, મોટીબાણુંગરમાં 75,…
View On WordPress









