સુરતને આગ નું ગ્રહણ લાગ્યું! સુરત સ્કૂલવાન મા લાગી આગ જુઓ વિડિઓ!
સુરતને આગ નું ગ્રહણ લાગ્યું! સુરત સ્કૂલવાન મા લાગી આગ જુઓ વિડિઓ!
વીડિયો :-
સુરત માં હમણાં થોડા સમય થી આગની ઘટના વધારે પ્રમાણ મા બનતી હોય તેવું લાગે છે. ક્યારેક DGVCL ના પાપે તો ક્યારેક અન્ય પરિબળો ને કારણે આગ લાગે છે.
જોકે આ આગને કારણે કોઈ મોટી જાનહાની થઈ ન હતી.અને સ્કૂલપાસે જ વાન મા શોર્ટસર્કિટ ને કારણે આગ લાગી હતી.જેથી કોઈ વિદ્યાર્થીઓ તેમાં ન હોવાને કારણે કોઈ મોટી ઘટના બની ન હતી.
સુરત ના…
View On WordPress












