મળીયે છીએ આજે સાંજે 5:30 વાગે ગુજરાતી સાહિત્ય અને સંગીત ના એક એવા સરનામે જે દરેક ગુજરાતી ના દિલ ની ખૂબ નજીક છે. Facebook Live with જલસો and ટીમ પાઘડી સાથે. જોવાનું ભુલાય નહીં... #5thOct #Paaghadi #GujaratiMovies #GujaratiFilmIndustry #TapanVyas #Jalso https://www.instagram.com/p/BogUq4kn-Mb/?utm_source=ig_tumblr_share&igshid=oolbzj8ryk3b















