ઓમાન જતા 'વાયુ'નો 'યુ-ટર્ન', કચ્છ પર ત્રાકટવાની ભીતિ
ઓમાન જતા ‘વાયુ’નો ‘યુ-ટર્ન’, કચ્છ પર ત્રાકટવાની ભીતિ
નવી દિલ્હીઃ વાવાઝોડું ‘વાયુ’નો ખતરો ગુજરાત માથેથી ટળી ગયો નથી. કેન્દ્રીય ભૂવિજ્ઞાન મંત્રાલયના એક ઉચ્ચાધિકારીના જણાવ્યા અનુસાર વાયુ સાઈક્લોને તેની ધરી બદલી છે અને હવે તે ઊંધુ ફરી રહ્યું છે. આ બદલાયેલી સ્થિતિને જોતાં તે 16 જૂનના રોજ ઊંધુ ફરીને 17 તથા 18 જૂન વચ્ચે ગમે ત્યારે કચ્છના દરિયાકાંઠાળ વિસ્તારમાં ત્રાટકી શકે છે.
સૌરાષ્ટ્ર-કચ્છને અસર કેન્દ્રીય ભૂવિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ. રાજીવને પીટીઆઈને…
View On WordPress





